|
| 1 | +--- |
| 2 | +title: Introduction |
| 3 | +slug: / |
| 4 | +id: introduction |
| 5 | +--- |
| 6 | + |
| 7 | +# વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ ડોક્સ |
| 8 | + |
| 9 | +:::info **શું તમે પ્લેગ્રાઉન્ડની સત્તાવાર વેબસાઇટ શોધી રહ્યા છો?** |
| 10 | + |
| 11 | +વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ વેબસાઇટ હવે [wordpress.org/playground/](https://wordpress.org/playground/)પર ખસેડાઈ ગઈ છે. તમે જે સાઇટ પર છો તે હવે માર્ગદર્શિકા માટે છે. |
| 12 | + |
| 13 | +::: |
| 14 | + |
| 15 | +👋 નમસ્તે! વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ માર્ગદર્શિકામાં આપનું સ્વાગત છે. |
| 16 | + |
| 17 | +પ્લેગ્રાઉન્ડ એ વર્ડપ્રેસ વિશે પ્રયોગ કરવા અને શીખવા માટેનું એક ઓનલાઈન સાધન છે. આ સાઇટ (માર્ગદર્શિકા) એ એવી જગ્યા છે જ્યાં તમને પ્લેગ્રાઉન્ડનો ઉપયોગ શરૂ કરવા માટે જરૂરી બધી માહિતી મળશે. |
| 18 | + |
| 19 | +<p class="docs-hubs">વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ માર્ગદર્શિકા ચાર અલગ હબ (સબસાઇટ્સ) માં વિતરિત થયેલ છે:</p> |
| 20 | + |
| 21 | +- 👉 [**માર્ગદર્શિકા**](/) (તમે અહીં છો) – WP પ્લેગ્રાઉન્ડનો પરિચય, શરૂઆતની માર્ગદર્શિકાઓ અને WP પ્લેગ્રાઉન્ડ ડોક્સમાં તમારા પ્રવેશ બિંદુ. |
| 22 | +- [**બ્લુપ્રિન્ટ્સ**](/blueprints) – બ્લુપ્રિન્ટ્સ એ તમારા વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સને સેટ કરવા માટે JSON ફાઇલો છે. બ્લુપ્રિન્ટ્સ ડોક્સ હબમાંથી તેમની શક્યતાઓ વિશે જાણો. |
| 23 | +- [**ડેવલપર્સ**](/developers) – વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ એક પ્રોગ્રામેબલ ટૂલ તરીકે બનાવવામાં આવ્યું હતું. ડેવલપર્સ ડોક્સ હબમાં તમારા કોડમાંથી તમે તેની સાથે શું કરી શકો તે બધું શોધો. |
| 24 | +- [**API સંદર્ભ**](/api) – વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ દ્વારા ઉપલબ્ધ તમામ API માટેની જાણકારી |
| 25 | + |
| 26 | +## આ માર્ગદર્શિકા હબમાં નેવિગેટ કરવું |
| 27 | + |
| 28 | +આ ડોક્સ હબ વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડથી શરૂઆત કરવા પર કેન્દ્રિત છે અને તેને નીચેના મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. |
| 29 | + |
| 30 | +- **[ઝડપી પ્રારંભ માર્ગદર્શિકા](/quick-start-guide)**: જેઓ હમણાં જ વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ સાથે શરૂઆત કરી રહ્યા છે, તેઓ માટે અહીં તમે વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ સાથે ઝડપથી [નવી વર્ડપ્રેસ સાઇટ શરૂ શકો છો](/quick-start-guide#start-a-new-wordpress-site) અને [બ્લોક/થીમ/પ્લગઇન અજમાવી શકો છો](/quick-start-guide#try-a-block-a-theme-or-a-plugin) અથવા [ચોક્કસ વર્ડપ્રેસ અથવા PHP સંસ્કરણનું પરીક્ષણ કરી શકો છો](/quick-start-guide#use-a-specific-wordpress-or-php-version). |
| 31 | + |
| 32 | +- **[પ્લેગ્રાઉન્ડ વેબ ઇન્સ્ટન્સ](/web-instance)**: https://playground.wordpress.net/ પર તમે જે પ્લેગ્રાઉન્ડ ઇન્સ્ટન્સ મેળવો છો તેના વિશે વધુ જાણો. |
| 33 | + |
| 34 | +- **[પ્લેગ્રાઉન્ડ વિશે](/about)**: વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ શું છે, તે કેટલું સલામત છે, તમે તેની સાથે શું કરી શકો છો અને હાલની કેટલીક મર્યાદાઓ વિશે જાણવા માટે, આ વિભાગની મુલાકાત લો. |
| 35 | + |
| 36 | + તમારા પ્રોડક્ટ્સ [બનાવવા](./about/build), [પરીક્ષણ](./about/test) કરવા અને [લોન્ચ](./about/launch) કરવા માટે તમે વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો તે વિશે જાણવા. |
| 37 | + |
| 38 | +- **[માર્ગદર્શિકા](/guides)**: નવી કુશળતામાં નિપુણતા મેળવવા, પગલાંવાર સૂચનાઓ શોધવા અને કિંમતી જાણકારીઓ જાણવા માટે અમારી વિગતવાર માર્ગદર્શિકાઓ તપાસો. શીખવા અને વધવા માટે શરૂ કરો! |
| 39 | + |
| 40 | +- **[યોગદાન](/contributing)**: વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ એક ઓપન-સોર્સ પ્રોજેક્ટ છે જે તમામ યોગદાનકર્તાઓનું સ્વાગત કરે છે — કોડથી લઈને ડિઝાઇન, માર્ગદર્શિકાથી લઈને ત્રાયેજ સુધી. અહીં શીખો કે કેવી રીતે યોગદાન આપી શકાય. |
| 41 | + |
| 42 | +- **[લિંક્સ અને સંસાધનો](/resources)**: વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ સંબંધિત ઉપયોગી લિંક્સ અને સંસાધનોનું સરસ સંકલન. |
| 43 | + |
| 44 | +## પ્રથમ પગલાં |
| 45 | + |
| 46 | +ભલે તમે ડેવલપર હો, નોન-ટેકનિકલ યુઝર હો, કે યોગદાનકર્તા, આ દસ્તાવેજો તમને તમારી શીખવાની યાત્રા શરૂ કરતી વખતે માર્ગદર્શન આપશે: |
| 47 | + |
| 48 | +- 5 મિનિટમાં [વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડનો ઉપયોગ શરૂ કરો](/quick-start-guide) (અને [ડેમો સાઇટ](https://playground.wordpress.net/) પણ જુઓ) |
| 49 | +- વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ સાથે [ડેવેલોપીંગ માટે શરૂઆત કરો](/developers/build-your-first-app) |
| 50 | +- પ્લેગ્રાઉન્ડનો ઉપયોગ શૂન્ય-સેટઅપ [લોકલ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ](/developers/local-development/) તરીકે કરો |
| 51 | +- [મર્યાદાઓ](/developers/limitations) વિશે વાંચો |
| 52 | +- [વર્ડકેમ્પ યોગદાન દિવસ](/contributing/contributor-day) |
| 53 | + |
| 54 | +:::tip |
| 55 | +વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડનો ઉત્તમ પરિચય મેળવવા માટે [WordPress Developer Blog](https://developer.wordpress.org/news) માં આવેલ [**Introduction to Playground: running WordPress in the browser**](https://developer.wordpress.org/news/2024/04/05/introduction-to-playground-running-wordpress-in-the-browser/) બ્લોગ પોસ્ટ વાંચો |
| 56 | +::: |
| 57 | + |
| 58 | +## વિસ્તૃત રીતે જાણો |
| 59 | + |
| 60 | +જો તમે ડેવલપર અથવા ટેક યુઝર છો, તો તમે ઉપલબ્ધ API સીધા જ તપાસી શકો છો: |
| 61 | + |
| 62 | +import APIList from '@site/docs/\_fragments/\_api_list.mdx'; |
| 63 | + |
| 64 | +- [પ્લેગ્રાઉન્ડ APIs](/developers/apis/) અને મૂળભૂત સિદ્ધાંતો વિશે વાંચો |
| 65 | +- [લિંક્સ અને સંસાધનો](/resources) ની સમીક્ષા કરો |
| 66 | +- તમારા એપ માટે યોગ્ય API પસંદ કરો <APIList /> |
| 67 | +- [આર્કિટેક્ચર](/developers/architecture) વિશે ઊંડાણપૂર્વક શીખો અને સમજો કે તે કેવી રીતે કાર્ય કરે છે |
| 68 | + |
| 69 | +## સક્રિય રીતે જોડાઓ |
| 70 | + |
| 71 | +વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ એ ઓપન-સોર્સ પ્રોજેક્ટ છે અને કોડથી લઈને ડિઝાઇન, અને માર્ગદર્શિકાથી લઈને ત્રાયેજ સુધીના તમામ યોગદાનકર્તાઓનું સ્વાગત કરે છે. ચિંતા ન કરો, યોગદાન આપવા માટે તમને WebAssembly આવડતું હોવું જરૂરી નથી! |
| 72 | + |
| 73 | +- તમે કેવી રીતે યોગદાન આપી શકો છો તેની બધી વિગતો માટે [યોગદાનકર્તાઓની હેન્ડબુક](/contributing) જુઓ. |
| 74 | +- Slack પર `#playground` ચેનલમાં અમારી સાથે જોડાઓ (સાઇનઅપ માહિતી માટે [WordPress Slack page](https://make.wordpress.org/chat/) જુઓ) |
| 75 | + |
| 76 | +બધા વર્ડપ્રેસ પ્રોજેક્ટ્સની જેમ, આપણે દરેક માટે આવકારભર્યું વાતાવરણ સુનિશ્ચિત કરવા ઈચ્છીએ છીએ. આને ધ્યાનમાં રાખીને, તમામ યોગદાનકર્તાઓ માટે [Code of Conduct](https://make.wordpress.org/handbook/community-code-of-conduct/) નું પાલન કરવું અપેક્ષિત છે. |
| 77 | + |
| 78 | +## લાઇસન્સ |
| 79 | + |
| 80 | +વર્ડપ્રેસ પ્લેગ્રાઉન્ડ એ મફત સોફ્ટવેર છે, જે GNU General Public License વર્ઝન 2 અથવા (તમારી પસંદગી મુજબ) તેની પછીની કોઈપણ વર્ઝનના નિયમો હેઠળ રજૂ કરવામાં આવ્યું છે. સંપૂર્ણ લાઈસન્સ માટે [LICENSE.md](https://github.com/WordPress/wordpress-playground/blob/trunk/LICENSE) જુઓ. |
| 81 | + |
| 82 | +<br/><br/><p align="center"><img src="https://s.w.org/style/images/codeispoetry.png?1" alt="Code is Poetry." /></p> |
0 commit comments