You signed in with another tab or window. Reload to refresh your session.You signed out in another tab or window. Reload to refresh your session.You switched accounts on another tab or window. Reload to refresh your session.Dismiss alert
2.**તમારા ફ્રેમવર્કના કન્ફિગરેશનમાં `/some-app` ને base path તરીકે સ્પષ્ટ કરો** (અહીં કેવી રીતે કરવું તે છે: [Next.js](https://nextjs.org/docs/app/api-reference/config/next-config-js/basePath), [Gatsby](https://www.gatsbyjs.com/docs/how-to/previews-deploys-hosting/path-prefix/)).
24
24
3.**તમારા સર્વર અથવા પ્રોક્સીને એવી રીતે ગોઠવો** કે જેથી કરીને `/some-app/` હેઠળની તમામ વિનંતીઓ (requests) તમારી React એપ્લિકેશન દ્વારા હેન્ડલ કરવામાં આવે.
25
25
26
-
આ સુનિશ્ચિત કરે છે કે તમારી એપ્લિકેશનનો React ભાગ તે ફ્રેમવર્કમાં રહેલી [શ્રેષ્ઠ પદ્ધતિઓનો લાભ મેળવી શકે](/learn/start-a-new-react-project#can-i-use-react-without-a-framework).
26
+
આ સુનિશ્ચિત કરે છે કે તમારી એપ્લિકેશનનો React ભાગ તે ફ્રેમવર્કમાં રહેલી [શ્રેષ્ઠ પદ્ધતિઓનો લાભ મેળવી શકે](/learn/creating-a-react-app#full-stack-frameworks).
27
27
28
28
ઘણા React-આધારિત ફ્રેમવર્ક ફુલ-સ્ટેક હોય છે અને તમારી React એપ્લિકેશનને સર્વરનો લાભ લેવા દે છે. જો કે, જો તમે સર્વર પર જાવાસ્ક્રિપ્ટ ચલાવી શકતા નથી અથવા ચલાવવા માંગતા નથી, તો પણ તમે તે જ અભિગમનો ઉપયોગ કરી શકો છો. તે કિસ્સામાં, તેના બદલે `/some-app/` પર HTML/CSS/JS નો export ([`next export` output](https://nextjs.org/docs/advanced-features/static-html-export) for Next.js, default for Gatsby) સર્વ (serve) કરો.
જો તમારા પેજની સમગ્ર સામગ્રી "Hello, world!" દ્વારા બદલવામાં આવી હતી, તો બધું કામ કરી ગયું! આગળ વાંચતા રહો.
84
84
85
85
<Note>
86
-
હાલના પ્રોજેક્ટમાં પ્રથમ વખત મોડ્યુલર JavaScript એન્વાયર્નમેન્ટને એકીકૃત કરવું ભયજનક (intimidating) લાગી શકે છે પરંતુ તે યોગ્ય છે! જો તમે અટવાઈ જાઓ, તો અમારા [`સમુદાય સંસાધનો`](/community) અથવા [`Vite Chat`](https://chat.vite.dev/) અજમાવી જુઓ.
86
+
હાલના પ્રોજેક્ટમાં પ્રથમ વખત મોડ્યુલર જાવાસ્ક્રિપ્ટ એન્વાયર્નમેન્ટને એકીકૃત કરવું ભયજનક (intimidating) લાગી શકે છે પરંતુ તે યોગ્ય છે! જો તમે અટવાઈ જાઓ, તો અમારા [`સમુદાય સંસાધનો`](/community) અથવા [`Vite Chat`](https://chat.vite.dev/) અજમાવી જુઓ.
નોંધ કરો કે `index.html` માંથી મૂળ HTML સામગ્રી કેવી રીતે સચવાય છે, પરંતુ તમારો પોતાનો NavigationBar React કમ્પોનેન્ટ હવે તમારા HTML માંથી <navid="navigation"> ની અંદર દેખાય છે. હાલના HTML પેજ ની અંદર React કમ્પોનેન્ટ્સને રેન્ડર કરવા વિશે વધુ જાણવા માટે [`createRoot ઉપયોગ દસ્તાવેજીકરણ`](/reference/react-dom/client/createRoot#rendering-a-page-partially-built-with-react) વાંચો.
148
148
149
-
જ્યારે તમે હાલના પ્રોજેક્ટમાં React અપનાવો છો, ત્યારે નાના ઇન્ટરેક્ટિવ કમ્પોનેન્ટ્સ (જેમ કે બટનો) થી પ્રારંભ કરવું સામાન્ય છે, અને પછી ધીમે ધીમે "ઉપર તરફ જતા રહેવું" (moving upwards) જ્યાં સુધી આખરે તમારું આખું પેજ React સાથે ન બને. જો તમે ક્યારેય તે બિંદુએ પહોંચો છો, તો અમે React નો સૌથી વધુ લાભ મેળવવા માટે તરત જ React ફ્રેમવર્ક પર સ્થાનાંતરિત થવાની ભલામણ કરીએ છીએ.
150
-
151
149
જ્યારે તમે હાલના પ્રોજેક્ટમાં React અપનાવો છો, ત્યારે નાના ઇન્ટરેક્ટિવ કમ્પોનેન્ટ્સ (જેમ કે બટનો) થી પ્રારંભ કરવું સામાન્ય છે, અને પછી ધીમે ધીમે ઊંચે ચડવું (moving upwards) જ્યાં સુધી આખરે તમારું આખું પેજ React થી બનેલું હોય. જો તમે ક્યારેય તે બિંદુએ પહોંચો છો, તો અમે React નો સૌથી વધુ લાભ મેળવવા માટે તરત જ [React ફ્રેમવર્ક](/learn/start-a-new-react-project) પર સ્થાનાંતરિત થવાની ભલામણ કરીએ છીએ.
152
150
153
151
## હાલની નેટિવ મોબાઇલ એપ્લિકેશનમાં React Native નો ઉપયોગ કરવો {/*using-react-native-in-an-existing-native-mobile-app*/}
154
152
155
-
## Using React Native in an existing native mobile app {/*using-react-native-in-an-existing-native-mobile-app*/}
156
-
157
153
[React Native](https://reactnative.dev/) ને હાલની નેટિવ એપ્લિકેશન્સમાં પણ ક્રમશઃ (incrementally) એકીકૃત કરી શકાય છે. જો તમારી પાસે Android (Java અથવા Kotlin) અથવા iOS (Objective-C અથવા Swift) માટે હાલની નેટિવ એપ્લિકેશન છે, તો તેમાં React Native સ્ક્રીન ઉમેરવા માટે [આ માર્ગદર્શિકાને અનુસરો](https://reactnative.dev/docs/integration-with-existing-apps).
0 commit comments